ચંદ્રલેખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રલેખા

સ્ત્રીલિંગ

  • 1

    ચંદ્રની કળા.

  • 2

    એક વનસ્પતિ.

  • 3

    એક છંદ.