ચંદેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદેલ

વિશેષણ & પુંલિંગ

  • 1

    ક્ષત્રિયોની એ નામની પેટા નાતનું-તેને લગતું કે તેનું માણસ.

મૂળ

सं. चंद्र સર૰ हिं.