ચૂંધળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંધળું

વિશેષણ

  • 1

    ચૂંખડું; (તેજથી અંજાઈ જાય તેવી) ઝીણી આંખોવાળું; મંદ દૃષ્ટિનું.

મૂળ

સર૰ हिं. चुंधा; चुँधलाना