ચેનલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેનલ

સ્ત્રીલિંગ

  • 1

    નહેર.

  • 2

    વીજમાર્ગ.

  • 3

    દૃશ્ય-શ્રાવ્ય ઉપકરણોમાં પ્રસારણનો માર્ગ (જેમ કે ડી.ડી., બી.બી.સી, ડિસ્કવરી વગેરે).

મૂળ

इं.