ચપટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચપ્પટ થવું; દબાવું.

  • 2

    લાક્ષણિક નુકસાનમાં આવવું.