ગુજરાતી

માં ચપણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચપણ1ચપણું2

ચપણ1

 • 1

  ચપ્પણ; શકોરું; બટેરું.

 • 2

  ભિક્ષાપાત્ર.

મૂળ

સર૰ हिं. चपनी; म. चपणी; सं. चप् =ગૂંદવું

ગુજરાતી

માં ચપણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચપણ1ચપણું2

ચપણું2

 • 1

  ચપ્પણ; શકોરું; બટેરું.

 • 2

  ભિક્ષાપાત્ર.

મૂળ

સર૰ हिं. चपनी; म. चपणी; सं. चप् =ગૂંદવું