ચપણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપણિયું

  • 1

    ચપ્પણ; શકોરું; બટેરું.

  • 2

    ભિક્ષાપાત્ર.

મૂળ

સર૰ हिं. चपनी; म. चपणी; सं. चप् =ગૂંદવું