ગુજરાતી

માં ચપળાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચપળા1ચપળાં2

ચપળા1

સ્ત્રીલિંગ

 • 1

  ચપળ સ્ત્રી.

 • 2

  વીજળી.

 • 3

  લક્ષ્મી.

 • 4

  એક છંદ.

ગુજરાતી

માં ચપળાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચપળા1ચપળાં2

ચપળાં2

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  આંખમિચામણાં; કટાક્ષ.

મૂળ

सं. चपल ઉપરથી