ગુજરાતી

માં ચૂપવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચૂપવું1ચૂંપવું2ચેપવું3

ચૂપવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખોસવું; ભોંકવું.

ગુજરાતી

માં ચૂપવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચૂપવું1ચૂંપવું2ચેપવું3

ચૂંપવું2

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી પ્રવાહી પદાર્થને જરા જરા લઈને પીવો.

મૂળ

म. चोपणें

ગુજરાતી

માં ચૂપવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચૂપવું1ચૂંપવું2ચેપવું3

ચેપવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દાબવું; નિચોવવું.

 • 2

  ખોસવું; રોપવું.

 • 3

  ચેપથી અસર કરવી.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખોસાવું; ભોંકાવું.

મૂળ

સર૰ हिं. चुभना