ચબૂતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચબૂતરો

પુંલિંગ

 • 1

  પોલીસથાણું; 'ગેટ'.

 • 2

  કર લેવાની ચોકી; નાકું.

 • 3

  ચોતરો.

 • 4

  પંખીઓને માટે દાણા નાંખવાની જગા; પરબડી.

મૂળ

हिं.