ચમત્કાર દેખાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમત્કાર દેખાડવો

  • 1

    અલૌકિક કે અદ્ભુત કામ કરી દેખાડવું.

  • 2

    પ્રભાવ કે ખબર પડે એમ હાથ કે પરચો બતાવવો.