ચમ્મર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમ્મર

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    ચમરી ગાયના કે બીજા વાળની બનેલી ચમરી; ચામર.

મૂળ

सं. चमर