ગુજરાતી માં ચમરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચમર1ચમર2

ચમર1

સ્ત્રીલિંગ

 • 1

  વાળ કે પીછાં.

 • 2

  ચમ્મર; ચમરી ગાયના કે બીજા વાળની બનેલી ચમરી; ચામર.

નપુંસક લિંગ

 • 1

  ચમ્મર; ચમરી ગાયના કે બીજા વાળની બનેલી ચમરી; ચામર.

ગુજરાતી માં ચમરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચમર1ચમર2

ચમર2

પુંલિંગ

 • 1

  ધૈર્ય; હામ (બ૰વ૰માં વપરાય છે ઉદા૰ ચમરબંધીના ચમર વછોડે તેવું).