ચમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમાર

વિશેષણ

  • 1

    ચામડિયાની જ્ઞાતિનું.

પુંલિંગ

  • 1

    તે જ્ઞાતિનો માણસ; ચામડિયો.

મૂળ

सं. चर्मकार; प्रा. चम्मार