ચય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચય

પુંલિંગ

 • 1

  ઢગલો; રાશિ.

 • 2

  વધારો.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'કૉમન ડિનૉમિનેટર'.

મૂળ

सं.

ચૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૈયું

નપુંસક લિંગ

 • 1

  ખાટલાની દોરી-વાણ.