ચરકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરકલું

વિશેષણ

  • 1

    ચરકણું.

નપુંસક લિંગ

  • 1

    ચકલું; ચલ્લું.

મૂળ

'ચરકવું' ઉપરથી