ચરખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરખો

પુંલિંગ

 • 1

  કપાસ લોઢવાનો સંચો.

 • 2

  મિલ.

 • 3

  ખચદ; સંઘાડો.

 • 4

  રેંટિયો.