ચરખો ચલાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરખો ચલાવવો

  • 1

    જ્યારે ત્યારે ખાખા કરવું.

  • 2

    રેંટિયો ચલાવવો.

  • 3

    એક ધ્યાનથી સતત કામે લાગવું.