ચરડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરડ

ક્રિયાવિશેષણ

  • 1

    કપડું વગેરે ફાટતાં થતો અવાજ.

  • 2

    જોડામાંથી નીકળતો અવાજ.

મૂળ

રવાનુકારી