ચરેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરેડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચરડ અવાજ સાથે ફાટવું.

  • 2

    ચરડકો કે ધ્રાસકો પડવો.

ચરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ચરડ' થાય એવી રીતે ચીરવું કે ફાડવું.