ગુજરાતી

માં ચરણની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચરણ1ચરણું2ચૂરણ3ચૂર્ણ4

ચરણ1

પુંલિંગ

 • 1

  પગ.

 • 2

  તૂક; કડી (કવિતાની).

 • 3

  ગણિતશાસ્ત્ર​
  ચોથો ભાગ; ચોથિંયુ; કૉડ્રંટ'.

 • 4

  (ઢોર) ચરવું તે કે ચારો યા ચરો.

ગુજરાતી

માં ચરણની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચરણ1ચરણું2ચૂરણ3ચૂર્ણ4

ચરણું2

નપુંસક લિંગ

 • 1

  ઘાઘરો.

ગુજરાતી

માં ચરણની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચરણ1ચરણું2ચૂરણ3ચૂર્ણ4

ચૂરણ3

નપુંસક લિંગ

 • 1

  ભૂકો; ચરો.

 • 2

  ઔષધિનો ભૂકો.

ગુજરાતી

માં ચરણની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચરણ1ચરણું2ચૂરણ3ચૂર્ણ4

ચૂર્ણ4

વિશેષણ

 • 1

  ચૂરા થયેલું.

નપુંસક લિંગ

 • 1

  પગ.

 • 2

  તૂક; કડી (કવિતાની).

 • 3

  ગણિતશાસ્ત્ર​
  ચોથો ભાગ; ચોથિંયુ; કૉડ્રંટ'.

 • 4

  (ઢોર) ચરવું તે કે ચારો યા ચરો.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ચૂરણ.

મૂળ

सं.