ગુજરાતી

માં ચરણોદકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરણોદક1ચરણોદક2

ચરણોદક1

નપુંસક લિંગ

  • 1

    દેવ, ગુરુ, ઠાકોરજી વગેરેનાં ચરણ ધોયેલું પાણી.

ગુજરાતી

માં ચરણોદકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરણોદક1ચરણોદક2

ચરણોદક2

પુંલિંગ

  • 1

    ઘાઘરો.

મૂળ

જુઓ ચણિયો