ચરબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરબી

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાણીઓના માસમાં રહેલો તેલી પદાર્થ.

  • 2

    લાક્ષણિક મદ, અભિમાન.

મૂળ

फा.