ચરાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરાળ

વિશેષણ

  • 1

    જોઈએ તે કરતાં ઊંચું-ઉભેડું (જેમ કે, હળપૂણી ચરાળ છે.).

  • 2

    સ્પર્શની લાગણી ન થાય એવું-જૂઠું (જેમ કે, ચરાળ ચામડી).