ચૅરિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૅરિટી

સ્ત્રીલિંગ

  • 1

    દાન; ધરમાદો; સખાવત.

  • 2

    કરુણા; ઉદારતા.

મૂળ

इं