ચલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલ

 • 1

  ચાલતું; હાલતું.

 • 2

  અસ્થિર; ચલાયમાન.

 • 3

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  'વૅરિયેબલ'.

મૂળ

सं.

ચૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂલ

સ્ત્રીલિંગ

 • 1

  રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો; તમણ.

મૂળ

सं. चुल्लि

ચેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેલ

નપુંસક લિંગ

 • 1

  વસ્ત્ર; કપડાં.

મૂળ

सं.

ચૈલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૈલ

નપુંસક લિંગ

 • 1

  ચેલ; વસ્ત્ર.

મૂળ

सं.