ચૂલિકાપૈશાચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂલિકાપૈશાચી

સ્ત્રીલિંગ

  • 1

    અફઘાનિસ્તાન, નેપાળ, બાલ્હિક વગેરે પ્રદેશોમાં બોલાતી એક પ્રાચીન પ્રાકૃત ભાષા.

મૂળ

सं.