ચલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલો

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચાલો; તૈયાર થાઓ (આજ્ઞાર્થરૂપ).

મૂળ

हिं.

ચૂલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂલો

પુંલિંગ

  • 1

    રાંધવા વગેરે માટે બળતણ ગોઠવવા કરાતી જગા કે ગોઠવણ.

ચેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેલો

પુંલિંગ

  • 1

    શિષ્ય.

મૂળ

दे.चि(-चे)ल्ल