ચળિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચળિત

વિશેષણ

  • 1

    ચલિત; ચળેલું; સ્થાનભ્રષ્ટ.

  • 2

    અસ્થિર.

  • 3

    સંગીતનો એક અલંકાર.