ચવર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવર્ગ

પુંલિંગ

  • 1

    ચ, છ, જ, ઝ, ઞ એ પાંચ તાલુસ્થાની વ્યંજનોનો વર્ગ.