ચસક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચસક

સ્ત્રીલિંગ

  • 1

    (નસ કે સાંધાના સ્નાયુના એકાએક) ચસકવાથી થતું દુઃખ (ચસક આવવી; ચસક મારવી).

મૂળ

'ચસકવું' ઉપરથી; સર૰ हिं.