ચસચસાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચસચસાટ

અવ્યય

  • 1

    ચસી ન જાય તેમ-તંગ.

  • 2

    સપાટાબંધ (પીવું).

પુંલિંગ

  • 1

    તંગ હોવું તે.