ચહેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચહેરો

પુંલિંગ

  • 1

    મોંનો ઘાટ; શિક્કલ; સૂરત.

  • 2

    કપાળ પરની એક હજામત.

મૂળ

फा. चहरह