ચાંદરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદરડું

નપુંસક લિંગ

  • 1

    તારાઓનો ઝાંખો પ્રકાશ.

  • 2

    ચાંદની.

  • 3

    ઝીણા કાણામાંથી પડતું અજવાળાનું ચાંદુ.

મૂળ

सं. चंद्र ઉપરથી