ચાકબાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાકબાક

વિશેષણ

  • 1

    હોશિયાર; ચાલાક; પહોંચેલ.

મૂળ

જુઓ ચાક तुर्की; સર૰ म. चाकपाक