ચાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાકી

સ્ત્રીલિંગ

  • 1

    ખીલા સ્ક્રૂ વગેરે સાથે વપરાતી પેચવાળી કે પેચ વિનાની ચકતી; 'નટ'.

  • 2

    ગોળ ગાંઠડી.

  • 3

    ગોઠવીને કરેલો ઢગલો.

મૂળ

सं. चक्र ઉપરથી