ચાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જીભથી સ્વાદ જોવો.

  • 2

    લાક્ષણિક જરા-થોડુંક ખાવું.

મૂળ

सं. चष्; प्रा. चक्ख