ચાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંચ

સ્ત્રીલિંગ

  • 1

    પક્ષીઓનું અણિયાળું મોં.

  • 2

    તેના આકારની વસ્તુ. ઉદા૰ પાઘડીની ચાંચ.

મૂળ

सं. चंचु