ચાંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંચવું

નપુંસક લિંગ

  • 1

    ચાંચવાળું, અનાજમાં પડતું એક જીવડું.

મૂળ

'ચાંચ' ઉપરથી

ચાંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંચવું

વિશેષણ

  • 1

    બહુ બોલ બોલ કરનારું.