ચાંચ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંચ મારવી

 • 1

  સહેજસાજ કરડવું (ઉદા૰ ઉંદરે કપડાંને ચાંચ મારી છે.).

 • 2

  ચાંચાટવું.

 • 3

  બીજાના કામમાં માથું મારવું.

 • 4

  ઉપલક જ્ઞાન મેળવવું.