ચાટૂડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાટૂડું

વિશેષણ

  • 1

    દોઢડાહ્યું; ચબાવલું.

  • 2

    ['ચાટવું' ઉપરથી] ચાટણિયું.

  • 3

    લાંચિયું (સર૰ म. चाटू ).

મૂળ

'ચાટુ' ઉપરથી