ચાંડાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંડાલ

વિશેષણ

  • 1

    ચંડાળ; નિર્દય; ઘાતકી.

  • 2

    પાપી; નીચ.

પુંલિંગ

  • 1

    ચંડાળ; નિર્દય; ઘાતકી.

  • 2

    પાપી; નીચ.

  • 3

    એક જાતનો અંત્યજ.

  • 4

    મારો; જલ્લાદ.

  • 5

    લાક્ષણિક નીચ-ઘાતકી કર્મ કરનાર પુરુષ.

મૂળ

सं.