ચાતરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતરમ

નપુંસક લિંગ

  • 1

    સુરતી પંચાયત; લવાદી.

  • 2

    લવાદોનો ચુકાદો.

  • 3

    લાક્ષણિક ચોવટ; દોઢડહાપણ.