ચાંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદ

પુંલિંગ

 • 1

  ચાંદો.

 • 2

  ચંદ્રક; બિલ્લો.

મૂળ

सं. चंद्र; प्रा. चंद

ચાંદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદું

નપુંસક લિંગ

 • 1

  જ્યાંથી ખાલ ખસી ગઈ હોય કે ઊપસી હોય એવું ચાંદું; ઘારું.

 • 2

  ચાંદાનો ડાઘ; ચાંઠું.

 • 3

  લાક્ષણિક લાંછન; ડાઘ.

 • 4

  છિદ્ર; દોષ.

મૂળ

'ચાંદ' ઉપરથી?