ચાંદની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદની

સ્ત્રીલિંગ

  • 1

    ચંદ્રનો પ્રકાશ.

  • 2

    ચંદરવો.

મૂળ

જુઓ ચંદની