ચાંદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદવું

વિશેષણ

  • 1

    અડપલાંખોર; અટકચાળું.

નપુંસક લિંગ

  • 1

    અડપલું; અટકચાળું.

મૂળ

જુઓ ચાંદરું (૨)