ચાન્સેલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાન્સેલર

પુંલિંગ

  • 1

    યુનિવર્સિટીનો (વિધિપૂર્વક ગણાતો) અધ્યક્ષ; કુલપતિ.

મૂળ

इं.