ચાપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાપટ

સ્ત્રીલિંગ

  • 1

    લપડાક; તમાચો.

ક્રિયાવિશેષણ

  • 1

    ['ચપટ' ઉપરથી] પલાંઠી વાળીને બેસવું.

મૂળ

સર૰ म.; सं. चपेट