ગુજરાતી

માં ચાંપણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાંપણ1ચાંપણું2

ચાંપણ1

સ્ત્રીલિંગ

 • 1

  ચાંપવું-દાબવું તે.

 • 2

  ઉશ્કેરણી.

 • 3

  અંકુશ; દાબ.

 • 4

  કળ; જેને દાબવાથી ગતિ અટકે તેવી થોભણ; 'બ્રેક'.

ગુજરાતી

માં ચાંપણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાંપણ1ચાંપણું2

ચાંપણું2

નપુંસક લિંગ

 • 1

  સાળમાં તાર ઊંચાનીચા કરવાની પાવડી.