ચાંપણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંપણી

સ્ત્રીલિંગ

  • 1

    ચાંપવું-દાબવું તે.

  • 2

    ઉશ્કેરણી.

  • 3

    અંકુશ; દાબ.

  • 4

    કળ; જેને દાબવાથી ગતિ અટકે તેવી થોભણ; 'બ્રેક'.